કુદરત નો કરિશ્મા : યોનિમાર્ગ વગરની 15 વર્ષની કિશોરી સ્પર્મ ગળી જતાં ગર્ભવતી બની, તબીબી નિષ્ણાતો મૂંઝવણમાં
દક્ષિણ આફ્રિકા નજીક આવેલા લેસોથો નામના દેશમાં 15 વર્ષની કિશોરીને પેટમાં દુખાવો ઉપડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં સોનોગ્રાફી કરતા માલૂમ પડ્યું કે તે 9 મહિનાની ગર્ભવતી હતી અને તેની ડિલિવરી થવાની તૈયારી હતી. આશ્ચર્યજનક ગર્ભાવસ્થા કરતાં વધુ આઘાતજનક એ હતું કે છોકરીના યોનિમાર્ગનો કોઈ અતોપતો નહોતો, એટલે તેને તેને યોનીમુખ નહોતું જે પછી છોકરીની ડિલિવરી થઈ હતી અને તેણે 6.2 પાઉન્ડના એક તંદુરસ્ત બાબલાને જન્મ આપ્યો હતો. ખુદ ડોક્ટરો પણ આ ઘટનાથી ભારે નવાઈ પામ્યાં છે. તબીબી નિષ્ણાતો મૂંઝવણમાં હતા કે યોનિમાર્ગ વગરની વ્યક્તિ ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશનની સુવિધા વિના બાળકને કેવી રીતે ગર્ભધારણ કરી શકે છે, પણ આ બન્યું છે.
આ ઘટના પાછળનું કારણ આપતાં હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે તેને એક દુર્લભ જન્મજાત ખામી છે જેને ડિસ્ટલ વેજાઇનલ એટ્રેસિયા તરીકે ઓળખવામાં આવે છે. કિશોરીએ એવું કહ્યું કે તેણે તેના શરીરમાં ફેરફારો જોયા હતા અને તેને કોઈ યોની માર્ગ નહોતો અને તેથી તેણે એવું માની લીધું કે તે કોઈની સાથે સેક્સ નહીં કરી શકે.
કિશોરીની માતાએ કહ્યું કે યોની ન હોવાથી કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ કરતી હતી. તેની માતાએ કહ્યું કે ડિલિવરી પહેલાં કિશોરીએ તેના બીજા બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ માણ્યું હતું અને સંબંધ બાંધતી વખતે જ જોઈ જતાં પહેલા બોયફ્રેન્ડ તેની પર હુમલો કર્યો હતો જેને કારણે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને આ દરમિયાન ગળી ગયેલું વીર્ય પ્રજનન અંગોમાં જતું રહ્યું તેને કારણ કે તે ગર્ભવતી બની.
કિશોરીની સારવાર કરનાર મેડિકલ ટીમનું એવું માનવું છએ કે તે જે વીર્ય ગળી ગઈ હતી તે છરીના ઘાને કારણે તેના પ્રજનન અંગોમાં જતું રહ્યું હતું. આ ગર્ભાવસ્થાને વધુ આઘાતજનક બનાવે છે તે એ છે કે સામાન્ય રીતે, પેટમાં પાચન એસિડ એટલું મજબૂત હોય છે કે તે ઝડપથી શુક્રાણુઓને મારી નાખે છે, જેના કારણે તે વ્યવહારુ બનતું નથી. હુમલા સમયે છોકરી કુપોષિત હતી, જેના કારણે શુક્રાણુ ચમત્કારિક રીતે બચી ગયું, જેના કારણે તેના પાચનતંત્રમાં એસિડિટીનું સ્તર ઘટ્યું અને ગળેલા શુક્રાણુને તેના ગર્ભાશયને છરાના ઘા દ્વારા ફળદ્રુપ થઈ જતાં છોકરી ગર્ભવતી બની હતી.