KHEDBRAHMA

કરુણા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓની રેલી નીકળી..

ઉતરાયણ એ પતંગનો પર્વ સે સાથે પક્ષીઓનું નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા તા 10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનાર કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં રેલી નીકળી હતી ઉતરાયણ નાના બાળકોથી લઈ ને મોટેરાઓ સૌ પતંગ ચગાવવાનો લાવો લેવાનું ચૂકતા નથી ત્યારે એ વન વિભાગ જીવદયા સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટે આજે શેઠ કે ટી હાઇસ્કુલ વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવવા માટે કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર શહેરમાં રેલી કાઢવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન હિમાંશુ નીનામાએ જણાવેલ કે સવારે 9:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ચગાવી એ તોપણ જીવદયા નીજ સેવા ગણાશે આ પ્રસંગે વન વિભાગના રેન્જના ફોરેસ્ટ એ એલ ભાટી વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ નરેશ ચૌધરી આ સ્કૂલના પ્રિન્સિપાલ વિભાશ રાવલ કેમ્પસ ના ડાયરેક્ટર કપિલ ઉપાધ્યાય જીવદયા ના સંચાલક ભુપેન્દ્ર પટેલ શહીત વન વિભાગના કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા…..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!