MEGHRAJ
રેલ્લાવાડા મુખી કોમ્પ્લેક્સ ખાતે AU સ્મોલ ફાઇનાન્સ બેન્કનો શુભ પ્રારંભ થયો
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રેલ્લાવાડા મુખી કોમ્પ્લેક્સ ખાતે AU સ્મોલ ફાઇનાન્સ બેન્કનો શુભ પ્રારંભ થયો
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રેલ્લાવાડા ખાતે AU સ્મોલ ફાયનાન્સ બેન્ક નો શુભ પ્રારંભ કરાયો હતો જેમાં આજુબાજુ ગામના લોકોને હવે નજીકના વિસ્તારમાં બેંકની સેવાઓનો લાભ મળી રહેશે AU બેન્ક મેઘરજ રોડ મુખી કોમ્પ્લેક્સ ખાતે આવેલ છે AU સ્મોલ બેન્ક ના ઉદ્ઘાટન પ્રસંગે બેન્ક મેનેજર સહિત સ્ટાફ હાજર રહ્યો હતો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તરમાં લોકોને જે AU બેંકને લઇ હાલાકી ભોગવવી પડતી હતી તે હવે નજીકના સ્થળે બેન્ક કાર્યરત થતા સેવાનો લાભ મળી રહેશે