NATIONAL

ભૂટાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી E20 પેટ્રોલ ખરીદવાનો ઇનકાર કર્યો

ભારતમાં E20 પેટ્રોલ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભૂટાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી ઇથેનોલ-મિશ્રિત બળતણ ખરીદવાનો ઇનકાર કર્યો છે. ભૂટાનનું કહેવું છે કે તેના જુના અંડરગ્રાઉંડ ફ્યૂલ ટાંકી, પર્વતીય ભૂપ્રદેશ અને ખૂબ ભેજવાળી આબોહવા E20 પેટ્રોલ માટે યોગ્ય નથી.

Back to top button
error: Content is protected !!