GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા(મી) પોલીસે ખાખરેચી ફાટક નજીકથી સુપર કેરી વાહનમાં વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપી લીઘો 

 

MALIYA (Miyana) માળીયા(મી) પોલીસે ખાખરેચી ફાટક નજીકથી સુપર કેરી વાહનમાં વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપી લીઘો

 

માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળેલ કે સુપર કેરી વાહન રજી.નં. જીજે-૩૬-વી-૯૪૮૨માં વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી નીકળવાનો હોય જેથી તુરંત પોલીસ ખાખરેચી ફતસ્ક નજીક વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત નંબરવાળું સુપર કેરી વાહન ત્યાંથી પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૧ બોટલ તેમજ એક કિંગફિશર બિયરનું ટીન મળી આવ્યું હતું. જેથી પોલીસે સુપર કેરી વાહન ચાલક આરોપી કલ્પેશભાઈ ઉર્ફે કમલેશ બાબુભાઇ ધોરકડીયા ઉવ.૩૩ રહે. હળવદ તાલુકાના સુરવદર ગામવાળાની અટકાયત કરાઈ છે. પોલીસે સુપર કેરી વાહન તથા વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત કુલ કિ.રૂ. ૧,૫૮,૯૭૫/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!