GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી અનુસૂચિત સમાજના યુવા આગેવાન જયેશભાઈ મૂછડિયા નો આજે જન્મદિવસ
MORBI:મોરબી અનુસૂચિત સમાજના યુવા આગેવાન જયેશભાઈ મૂછડિયા નો આજે જન્મદિવસ
અનુસૂચિત સમાજના યુવા આગેવાન બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ ના સક્રીય સભ્ય બહોળું મિત્ર વર્તુળ અને અઢારે વરણ ને સાથે રાખી ને કામ કરનારા એવા જયેશભાઈ મૂછડિયા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ માં ભગવતી આપને ખુબ લાંબુ દીર્ઘાયુ અર્પે આપ આપના સામજિક અને રાજકીય જીવન માં ખુબ ક્રાંતિવીર બનો એવી પ્રાર્થના સહ શુભેચ્છાઓ…