GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી યોગીનગર સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર બે ઝડપાયા

MORBI:મોરબી યોગીનગર સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર બે ઝડપાયા
મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે યોગીનગરમાંથી જુગાર રમતા બેને ઝડપ્યા છે. બાતમીના આધારે, પોલીસે યોગીનગર સ્કૂલ પાછળ જાહેરમાં દરોડો પાડી રૂ. ૧૧,૫૦૦ રોકડા જપ્ત કર્યા હતા. તેમજ મયુરભાઈ મનસુખભાઈ સીતાપરા (ઉં.વ. ૨પ) અને વિનોદભાઈ ગોવિંદભાઈ ઓગાણીયા (ઉં.વ. ૨૨)ની ધરપકડ કરી હતી. તેમજ સુનિલભાઈ બાબુભાઈ ઓગાણીયા નામના ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





