GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડા લુણસરિયા થી કેરાળા ક્રોઝવે બ્રિજ બનાવવામાં વિકાસલક્ષી કાર્ય કરતા નેતાઓને કયા ગ્રહો નળીયા!!!

વાંકાનેર ના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડા લુણસરિયા થી કેરાળા ક્રોઝવે બ્રિજ બનાવવામાં વિકાસલક્ષી કાર્ય કરતા નેતાઓને કયા ગ્રહો નળીયા!!!


વાંકાનેર પંથકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓથી લઈ સાંસદ સહિતના નેતાઓ વાંકાનેર તાલુકાના ગામડે ગામડે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓનું લોકો લાભ લઈ શકે તેવા ઉદ્દેશ સાથે માર્ગદર્શન આપી રહ્યા છે પરંતુ વિકાસના કાર્યમાં કોઈ ગ્રહો નળી રહ્યા હોય તેમ સમસ્યા રૂપ પ્રજા ચિંતક કાર્યોમાં લાંબા સમયથી વિરામ લાગી ગયો છે લોકસભા 2024 અંતર્ગત રાજકીય નેતાઓ સેન્સ પ્રક્રિયા સાથે નવયુવાનોને તક આપી નવા ચહેરાવો પાર્ટી પક્ષ દ્વારા મૂકવામાં આવશે પરંતુ સમસ્યા એના એ જ છે તેનું શું? એવા અનેક પ્રશ્નો વાંકાનેર પંથકમાં આજની તારીખે ગંભીર ચિંતક બન્યા છે કહેવાતા વિરોધી પક્ષના નેતાઓ કોંગ્રેસ અને આપ આમ આદમી પાર્ટી પ્રજાહિત કાર્યો કરાવવામાં શાસન પક્ષ પાસે પ્રજાના પાયાની પ્રાથમિક સુવિધા સાથે સમસ્યા રૂપી કામો અંગે વિરોધ પ્રદર્શન કે માંગણી કરવા માં જરા પણ રસ ન હોય તેમ ઘણા સમયથી લુણસરિયા થી કેરાળા કોઝવે બ્રિજ ની માંગ વાંકાનેર પંથકમાંથી ઠેઠ ગાંધીનગર દિલ્હી સુધી સંસ્થાઓ એનજીઓ સહિત સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ હજુ કંઈ કશું પ્રજાહિત આવ્યું નથી વાંકાનેરના મુખ્ય માર્ગો પર પણ ઠેર ઠેર ખાડા અને ખાડામાં જમ્પિંગ સ્વરૂપે સ્પીડ બેકર વાહન ચાલકો માટે ચિંતક બન્યા છે ત્યારે વાંકાનેર ના લુણસરિયા થી કેરાળા તરફનો મચ્છુ નદી વચ્ચે કોચવે બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યાની સાથે સાથે ઇમર્જન્સી સારવાર તેમજ અન્ય કચ્છ અમદાવાદ જેવા નેશનલ હાઈવે ને જોડતો માર્ગ લુણસરિયા ની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવો કે બોકડ થંભા શેખરડી દલડી દિધેલીયા મેસરીયા ધમાલ પર સહિત ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો વિદ્યાર્થીઓ અને બહારગામ જતા રોજીરોજી માટે મજદૂરો માટે મહત્વનો અને જરૂરી બને તેવો મચ્છો નદી માં ક્રોઝવે બ્રિજ લાભકારક બને એ ખરી પ્રજા ચિંતક કામગીરી માં મોરબી જિલ્લામાં ત્રણ સંસદ સભ્યો અને ૪ ધારાસભ્યો મોરબી જિલ્લા પંથકમાં મળ્યા હોવા છતાં શાસન પક્ષ એવા ભાજપ ના ગઢમાં સમસ્યાઓનો ગઢ હળવો કરવામાં વિકાસની વાતો કરનાર નેતાઓ નિષ્ફળ રહ્યા હોય તેમ વાંકાનેર પંથકની સ્થાનિક મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!