SURATSURAT CITY / TALUKO

સુરત જિલ્લા કક્ષાના TLM નિર્માણ માં કૌશિકા પટેલની વિશિષ્ટ સિદ્ધિ

જેમણે ટીએલએમ નિર્માણ ટ્રીચિંગ લર્નિંગ મટેરીયલ બાળકોને શિક્ષણ ની જરૂરિયાત સાથે અનેક પ્રવૃત્તિઓ સાથે બાળક કંઈક શીખે એવા માધ્યમથી એવા હેતુથી કૌશિકા પટેલે બનાવેલ ટીએલએમ સુરત જિલ્લાના ઝોન કક્ષામાં ઉત્તમ દેખાવ કરવામાં આવ્યો છે. અને સુરત જિલ્લા ઝોન કક્ષાના સમગ્ર જિલ્લામાં સુરત ગ્રામ્ય બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
દર વર્ષે આવા બાળકો માટે નું આયોજન થતું હોય છે. જેની અંદર ટીચિંગ લર્નિંગ મટેરીયલ બનાવવામાં ખૂબ જ ચોકસાઈપૂર્વક અને બાળકો એમાંથી જલ્દી શીખે અને પોતાનું જ્ઞાન જેને વાત થાય અને એ જ જ્ઞાન પીરસવા માટે જે ટીએલએમ બનાવવામાં આવે છે. અને જેમની દર વર્ષે પસંદગી પામે છે. અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ કૌશિકા પટેલ જેઓ સાયકલિંગ ટ્રેકિંગ જેવી એક્ટિવિટીમાં જોડાયેલા હોય છે. સાથે અત્યાર સુધી એમને 11 જેટલા એવોર્ડ પણ મળ્યા છે. અને ખૂબ જ સહાનીક પ્રવૃત્તિઓ કરે છે. સાથે એક ગઝલકાર પણ છે. જેમણે પોતાની અનેક ગઝલ એમણે પોતાની અંદર સમાવી રાખી છે .દરેક બાળકો ની અંદર રહેલી સુસુપ્તશક્તિ બહાર લાવવા માટેના પ્રયત્નો કરે છે. અને જે એમની આવડત છે જે એમની અંદર ટેકનોલોજી નો ઉપયોગ કરી અને બાળકો સુધી જે જ્ઞાન પીરસવાનું છે. એ જ્ઞાન પીરસવા માટેના અનેક પ્રયત્નો કરી રહ્યા છે. હાલ સુરત જિલ્લા પંચાયતમાં પી.એસ.સી ઇન્સ્પેક્ટર તરીકે પાપા પગલી પ્રોજેક્ટ ની અંદર ચોર્યાસી તાલુકા ઘટક એકમાં પોતે ફરજ બજાવે છે.
બાળકો સુધી જે જ્ઞાન પીરસવાનું છે એ જ્ઞાન પીરસવા માટેના અનેક પ્રયત્નો કરી રહ્યા છે. મૂળ ટકારમા ગામના વતની છે.
જેમનું સન્માન શ્રી પ્રભુભાઈ વસાવા જેઓ માન.સાંસદ શ્રી બારડોલી લોકસભા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!