MORBIMORBI CITY / TALUKO

ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક

ધો. 12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક

એડમીશન્સ ઓપન શ્રી આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઑફ નર્સિંગ કોમર્સ પછી થતા નર્સિંગનાં કોર્ષની માહિતી એ.એન.એમ. – 2 વર્ષ,જી.એન.એમ. – 3 વર્ષ,

એડમિશન માટે 9512410070/64 આર્યતેજ કોલેજની વિશેષતા

નર્સિંગનાં ભીષ્મ પિતામહ કહી શકાય તેવા, મોરબી ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રિન્સીપાલ તરીકે રીટાયર્ડ, હજારો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નર્સિંગ ક્ષેત્રે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવી આત્મનિર્ભર કરનાર, હજારો નર્સ બ્રધર – સીસ્ટર તેમજ શિક્ષકોનાં આદર્શ કે જેના લખેલાં પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને GPSC ની પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉત્સાહી કૈલા સરનું સતત લાઇવ માર્ગદર્શન..નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ પી.એચ.ડી. પ્રીન્સીપાલ, વાઈસ પ્રીન્સીપાલ અને ફેકલ્ટી. વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ.તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે 200 બેડ ધરાવતી સૌરાષ્ટ્રની નામાંકિત આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ.વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા…શુદ્ધ અને સાત્વિક ભોજન…..

12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ આર્યાવર્ત સ્કૂલમાં ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામ માથી પાસ થવાની સુવર્ણ તક છે..તો આજે જ સંપર્ક કરો..9512410064, 9512410056

સરનામું – “આર્યાવર્ત”, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, 8-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી. પીન-363642.

કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો
BAOU(0791420) DHSI/BBA/BCA/PGDCA/PGDHR/BSW/MSW સૌરાષ્ટ્ર યુનિ. અભ્યાસક્રમો :- BEd., BSc., DMLT, BHMS સુરેન્દ્રનગર યુનિ. એડમીશન સેન્ટર :- Graduation Courses, Post Graduation Courses

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!