BANASKANTHATHARAD

ધ નેશનલ સ્કૂલ રાહ બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી રાહ ગામમાં પ્રથમ ક્રમે

26 મે

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

રાહ મુકામે આવેલ ધ નેશનલ સ્કૂલમાં ધો 10માં કુલ 35 વિદ્યાર્થીઓ પરીક્ષા આપલ હતી એમાંથી 33 વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ સાથે ઉતીર્ણ થયેલ છે…જેમાં 90 થી વધુ PR મેળવનાર કુલ 10 વિદ્યાર્થીઓ અને ગણિતમાં 100 માંથી 95 થી વધુ માર્કસ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ સાથે શાળામાં સુથાર શૈલેષ દશરથ ભાઈ 98.46 PR રેન્ક પ્રાપ્ત કરી પ્રથમ ક્રમે આવેલ તેમજ નાઈ નિકુલ 98.38 PR સાથે દ્વિતીય ક્રમ તેમજ ચૌધરી જયશ્રી 98.16 રેન્ક સાથે તૃતીય ક્રમે અને વાઘેલા શેલેષ 98.01 રેન્ક સાથે ચોથા ક્રમ મેળવેલ તમામ વિદ્યાર્થીઓ સમગ્ર ટ્રસ્ટી ગણ અને સ્ટાફગણ દ્વારા ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ ….

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!