BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકાના વાસણા (વાતમ)પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

“શિક્ષકદિન એટલે શિક્ષક સન્માન”

વિશ્વને એક નવી દિશા આપનાર અને વિશ્વ ગુરુ એટલે આજનો શિક્ષક…

આજ ના શુભ અવસરે ડૉ.સર્વપલ્લી.રાધાકૃષ્ણ ને યાદ કરતા બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના વાસણા (વાતમ) ગામે શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આજ રોજ શાળા ના આચાર્ય શ્રી.રમેશભાઈ,
સી.આર.સી. શ્રી.વિહાજી.રાજપૂત તથા શાળા પરિવાર અને આજ બાળ શિક્ષકો બનીને આજે સાચા અર્થમાં ગુરુ બ્રહ્મા,ગુરુ વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર સાથે તેમના માં આદરભાવ સાથે દિન ની શરૂઆત બાળ આચાર્ય ભવાનીસિંહ અને બાળશિક્ષક અઘ્યક્ષ સ્થાને રહેલા તાલુકા સદસ્ય શ્રી કરશનજી.રાજપૂત તથા શાળાના અધ્યક્ષ શ્રી.દિનેશભાઈ રાજપૂત તથા ઉપસ્થિત મહેમાન શ્રી બધાનું સ્વાગત તથા ભોજનના દાતાશ્રીઓનું સન્માન તથા વિહોલ વિજયસિંહ ચંદનસિંહ દ્વારા શિક્ષકદિનના ઉજવણીના ભાગરૂપે કેટલી વાતો કહીને આજનો દિન મહાન શિક્ષકોને સમરણ્યાત્રા રજૂ કરતા શાળા પરિવાર તરફથી તમામ ગામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતાં જોવા મળ્યાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!