GUJARATIDARSABARKANTHA

જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ નિમિત્તે દિકરી વધામણા કીટ વિતરણ કરાયુ

જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ નિમિત્તે દિકરી વધામણા કીટ વિતરણ કરાયુ

**************
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ૧૧ મી ઓક્ટોમ્બર ૨૦૨૩નાં રોજ સમગ્ર રાજ્યમાં “આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી” કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે નવી જન્મેલી દિકરીઓને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે દિકરી વધામણા કીટ વિતરણ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં તા.૧૦,૧૧,૧૨,૧૩ ઓક્ટોમ્બરનાં રોજ કિશોરીઓ/દિકરીઓ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી,સિવિલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી,આસિ.મેડિકલ સુપ્રિટેન્ડેન્ટશ્રી,સી.ડી.એમ.ઓશ્રી,આર.એમ.ઓશ્રી તથા GMERS હોસ્પિટલનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!