BANASKANTHADHANERA

ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે ધાનેરા પોલીસ મથકના પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો

ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે ધાનેરા પોલીસ મથકના પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો… ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે આજે ધાનેરા પોલીસ મથકમાં વર્ષ 2020 અને 2021 ના ગુનામાં પકડાયેલ તમામ દારૂનો ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામે નાશ કરવામાં આવ્યો છે 185 જેટલા ગુનામાં 57000 કરતાં વધુ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી જેની કિંમત 93 લાખ કરતા પણ વધારે થાય છે આ તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે ધાનેરા પ્રાંત અધિકારી ડીવાયએસપી મામલતદાર શ્રી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર ની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાના દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનમાંથી અવારનવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલે છે ત્યારે આવા નેટવર્કનો પોલીસ પણ પર્દાફાશ કરે છે અને ખૂબ જ મોટી માત્રામાં દારૂ ઝડપી પાડે છે ત્યારે આજે 2020-21 ના 185 ગુનામાં ઝડપાયેલ 93 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છ”

અહેવાલ . માસુંગ ચૌધરી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!