DEDIAPADANARMADA

દેડીયાપાડાના નાની સિંગલોટી પાસેથી મોટરસાયકલ ઉપર લઇ જવાતો દારુ ઝડપાયો એક બુટલેગર ફરાર

દેડીયાપાડાના નાની સિંગલોટી પાસેથી મોટરસાયકલ ઉપર લઇ જવાતો દારુ ઝડપાયો એક બુટલેગર ફરાર

શું આદિવાસી યુવાનો મોટરસાયકલ ઉપર દારૂની હેરાફેરીના વેપલામાં ફસાઈ રહ્યા છે ????

રાજપીપળા: જુનેદ ખત્રી

ડેડીયાપાડા પોલીસે નાની સિંગલોટી પાસેથી મોપેડ બાઈક ઉપર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે સાથે સાથે એક બુટલેગર ઝડપાયો છે એક ફરાર થઈ ચૂક્યો છે

પ્રાપ્ત માહિતી મુજબ ડિયો એક્ટીવામો.સા.ની ઉપર ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ના કવાટરીયા નંગ-૧૪૪ કિં.રૂ.૧૪,૪૦૦/- તથા ડિયો એક્ટીવારજી.નં- GJ 22 M 0541 ની કિં.રૂ.૩૦,૦૦૦/-તથા મોબાઇલની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૪,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વાહતુક કરી એકબીજાના મેળાપીપળામાં પોતાના આર્થિક લાભ માટે આવી નાની સિંગલોટી ગામના સ્મશાન પાસે એકટીવા તથા પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી ભાવસિંગભાઇ ખાનસીંગભાઇ વસાવા ને ઝડપી પડ્યો છે જ્યારે આરોપી નરેન્દ્રભાઇ દેમસિંગભાઇ વસાવા ભાગી ગયો હતો ઉપરાંત અન્ય આરોપી અવિનાશભાઇ દિલવરસિંગ પાડવી ત્રણ આરોપીઓ વિરુધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!