JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જીલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં લાગવગ વાળાને નંબર આપતા હોબાળો

જૂનાગઢ જીલ્લા કક્ષાની વાનગી સ્પર્ધામાં લાગવગ વાળાને નંબર આપતા હોબાળો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : સક્કર બાગ પાસે આવે ગ્રામીણ ઉધોગ શાળા ખાતે આજરોજ જીલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઇ જેમા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વિવિ વાનગી ની સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં અધિકારી ઓ દ્રારા પોતાના લાગવગ વાળા સંચાલનને નંબર આપવામાં આવ્યા હતા, જેમા મેનુ પ્રમાણે બાજરાની વાનગી બનાવવાની હોઈ છે, તે યોગ્ય ન હોવા છતાં એવા સંચાલકોને નંબર આપવામાં આવતા અન્ય તાલૂકા માંથી આવેલ સંચાલકો દ્વારા ત્યાં ને ત્યાં હોબાળો મચાવ્યો હતો, અને ફરી વાનગી સ્પર્ધા યોજવામાં આવે તેવી માંગણી કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!