DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

ખુદ ડેન્ટલ હોસ્પી. જામનગર તેના બે ડઝન થી વધુ સ્ટાફ ને મોઢાનુ કેન્સર થ યુ.. અટકાવી નથી શક્યુ……!!!!  જો કે  સમયસર થયુ નિદાન

…ખુદ ડેન્ટલ હોસ્પી. જામનગર તેના   સ્ટાફ ને મોઢાનુ કેન્સર થ યુ.. અટકાવી નથી શક્યુ……!!!!  જો કે  સમયસર થયુ નિદાન

મોઢાના કેન્સરની પીડા સારવાર મા પણ તકલીફ….જાણશો તો કદાચ વ્યસન નહી કરો….

જામનગર ( ભરત ભોગાયતા)

જો ડેન્ટલ હોસ્પીટલમા જ એક બે નહી ૨૫……૨૫ કેસ મોઢાના કેન્સર ના મળે તે તો ગજ્જબ ન કહેવાય ??  સ્ટાફ તેમજ દરદીઓની તપાસ મા ૨૫ લોકો  મો ના કેન્સરના લક્ષણ વાળા મળ્યા છે  કેન્સર    માર્ગદર્શન તાલીમ વગેરે ઘર આંગણાથી શરૂ કરવી જોઇએ જોકે સારૂ થયુ અર્લી સ્ટેજ મા નિદાન થય ગયુ પરંતુ તેની સારવાર થી પણ તકલીફ થાય છે કેમકે અમુક કેન્સર એક તો અનવોન્ટેડ ગ્રોથ છે અને તે મલ્ટીપ્લાય થાય છે સામાન્ય રીતે મો ની વાસ આવે તેના ઉપરથી પણ ખબર પડી જાય છે અને બીજુ આ ૨૫…માથી અમુક ગુટકા તમાકુ મસાલા ખુબ ગરમ પીણા પાન વગેરે લેતા હશે ને કદાચ ભલે ડેન્ટલ હોસ્પીટલમા ફરજ બજાવતા હોય પણ દાંત સાફ કેમ રાખવા મોઢુ તંદુરસ્ત કેમ રાખવુ?? વગેરે નહી જાણતા હોય?? મારા ભાઇ ઇરવીન હવે જી.જી. હોસ્પીટલમા કેન્સર બીલ્ડીંગ મા જઇ આવો મોઢા ના કેન્સરના દરદીઓ સારવાર લેવા આવે છે તે મને સારવાર કેવી ગરમપડે છે?? મોઢુ કેવુ થય જાય છે?? અને કેન્સર થવાનુ તેમનુકારણ શુ છે??? તો કદાચ તમે વ્યસન હશે તોમુકી દેશો સરકારિ ડેન્ટલ હોસ્પીટલ કોલે જ મા એક દરદી પણ સ્ટાફ માથી મો ના કેન્સરના મળી આવે તો પણ તે શરમજનક કહેવાય કેમકે તમે સ્ટાફ ને તંદુરસ્ત ન રાખી શક્ય?? અવેરનેસ આપી ન શક્યા??તેમના કેન્સર થયા પછી તો ખબર પડી તો જાગ્રત રાખ્યા હોત તો પહેલેથી જ તો આ પીડા માથી કદાચ બચી ગયા હોત

હવે સરકારી યાદી અક્ષરસ: જોઇએ તો….જામનગર જિલ્લા માહિતી કચેરી ના માહિતી મદદનીશ જલકૃતિ મહેતા જણાવે છે કે…..

*જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે ‘ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું*

*જામનગર તા. ૧૦ ફેબ્રુઆરી,* ગત તા. ૪ ફેબ્રુઆરીના રોજ જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ‘ઓરલ સ્ક્રીનિંગ કેમ્પ’ નું આયોજન કરાયું હતું. હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા મુખના કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ચકાસણી શિબિર યોજાઈ હતી.

શિબિરનું ઉદ્ઘાટન સંસ્થાના વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મેડિકલ ફેકલ્ટી ડીન શ્રી ડો. નયના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૮૦ જેટલા સંસ્થાના કર્મચારીઓ અને દર્દીઓના મુખ અને દાંતની તપાસ કરાઈ હતી. જેમાંથી ૨૫ લોકોના મુખમાં ઓરલ કેન્સરની શરૂઆતના લક્ષણો અને ફેરફારો જોવા મળતા તેમને ફોલોઅપ માટે રીફર કરવામાં આવ્યા છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે ઓરલ એન્ડ મેક્સીલોફેસિયલ અને ઓરલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા શ્રી ડો. જીતેન્દ્ર કુલબર્ગે, શ્રી ડો. ગિરીશ ચૌહાણ, શ્રી ડો. સ્મિતા રૂપારેલિયા, શ્રી ડો. શ્રેયસ શાહ, શ્રી ડો. મનીષા શ્રીકાર અને શ્રી ડો. દુશ્યંતસિંહ વાળા દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી.

 

 

@___________________

BGB

b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)

gov.accre.journalist

jamnagar

8758659878
[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!