ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના પ્રોહીબીશનના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
પ્રોહી એક્ટ મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી યોગેશ વાસુદેવ સોની રહે. ખેતીયા રોડ, મહારાજા હોટલની બાજુમાં, પાનસેમલ તા.પાનસેમલ જી.બડવાની (એમ.પી.) સાગબારા તરફ આવી રહેલ હોવાની બાતમી આધારે એલ.સી.બી. નર્મદા ટીમના પોલીસ સાગબારા પો.સ્ટે. વિસ્તારના ચીકાલી ફાટક પાસે વોચ દરમ્યાન નાસતો ફરતો આરોપી ઝડપાઈ ગયો હતો આ આરોપીને ડેડીયાપાડા પો.સ્ટે.માં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇
સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો