પ્રજાપતિ સમાજ સમાજ રત્ન આશા રાજપુરિયા વિદેશની ધરતી ઉપર ફેન્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જશે..
બનાસકાંઠા જિલ્લાના ભોંયણની પ્રજાપતિ (રાજપુરિયા)આશા નટવરલાલ પ્રાથમિક શિક્ષણ આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે પૂર્ણ કરી નડિયાદ ખાતે માધ્યમિક શિક્ષણ નોલેજ હાઈસ્કૂલમા અભ્યાસ કરી હાલમાં સી.બી. પટેલ આર્ટસ કોલેજમા ત્રીજા વર્ષ સાથે ફૅન્સીગ રમવાનું પણ ચાલુ રાખ્યું.આશા પ્રજાપતિએ ૨૦૧૭ માં ફૅન્સીન્ગ રમવાનુ ચાલુ કર્યું હતું એસ.એ.જી.સ્કીમમાં નડીઆદ એકેડેમી ખાતે
સિલેક્શન થયું હતું જ્યાં ટ્રેનિંગ ઉપરાંત રહેવાની અને જમવાની સઘળી સુવિધાઓ મળી હતી.હાલ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમી અમદાવાદમાં રહીને ટ્રેનિંગ મેળવતી ૮ વર્ષથી ર્ટ્રેનીંગ મેળવતી ફૅન્સીન્ગ રમતી આશાએ ફૅન્સીન્ગ ગેમમાં ટોટલ ૨૦ મેડલ મેળવ્યા છે જેમાં ૫ રાષ્ટ્રીય કક્ષા એ ૪ મેડલ ખેલ મહાકુંભ અને ૧૧ મેડલ રાજ્યકક્ષા માં મેળવ્યા છે જેમા ૫ ગોલ્ડ ૪ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જમ્મુ,કાશ્મીર,ઉત્તરાખંડ,દિલ્હી
નટવર.કે.પ્રજાપતિ,થરા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.