PATANSIDHPUR

યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા સતત 21 વર્ષ થી આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ  યોગાંજલિ વિદ્યાવિહાર ઞણેશપુરા ખાતે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, સિદ્ધપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એન.ઞુજૅર અને સી.આર.સી.શ્રી ધીરજભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં યોઞાજલિ કેળવણી મંડળનાં આદ્યસ્થાપક સુ.શ્રી રમીલાબેન ગાંધી, સહ નિયામક કુ.જિજ્ઞાબેન દવે, તથા શાળા પરિવાર અને વાલીઞણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
નૂતન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર બાલવાટિકા નાં 32, ધોરણ -1ના 40, ધોરણ -9 નાં 190 તથા ધોરણ -11 નાં 60 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો જેમાં યોઞાજલિ કેળવણી મંડળ દ્વારા દાતાઓના સહયોગથી નવીન પ્રવેશ પામનારા તથા બાલવાટિકા થી ધોરણ 12 સુધીનાં તમામ 750 વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલ બેગ, નોટબુક તથા પાઠ્યપુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં વિદ્યાર્થીઓને નૈવધ્યમ યોજના અંતર્ગત દરરોજ પોષ્ટિક અલ્પાહાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવ નિમિત્તે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ અંતર્ગત ગુજરાત સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને યોજનાઓ વિશે તથા યોઞાજલિ કેળવણી મંડળ દ્વારા મળતી શૈક્ષણિક સહાય વિશે વિવિધ વક્તાઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી તથા શાળા માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ વ્યસનોથી દૂર રહીને ઉમદા શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવી સમાજ અને શાળાનું નામ રોશન કરે તેવા શુભઆશિષ પાઠવવામાં આવ્યાં હતાં. સરકાર દ્વારા સતત 21 વર્ષ થી આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આજરોજ યોગાંજલિ વિદ્યાવિહાર ઞણેશપુરા ખાતે સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, સિદ્ધપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એન.ઞુજૅર અને સી.આર.સી.શ્રી ધીરજભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં યોઞાજલિ કેળવણી મંડળનાં આદ્યસ્થાપક સુ.શ્રી રમીલાબેન ગાંધી, સહ નિયામક કુ.જિજ્ઞાબેન દવે, તથા શાળા પરિવાર અને વાલીઞણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
નૂતન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર બાલવાટિકા નાં 32, ધોરણ -1ના 40, ધોરણ -9 નાં 190 તથા ધોરણ -11 નાં 60 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો જેમાં યોઞાજલિ કેળવણી મંડળ દ્વારા દાતાઓના સહયોગથી નવીન પ્રવેશ પામનારા તથા બાલવાટિકા થી ધોરણ 12 સુધીનાં તમામ 750 વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલ બેગ, નોટબુક તથા પાઠ્યપુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં વિદ્યાર્થીઓને નૈવધ્યમ યોજના અંતર્ગત દરરોજ પોષ્ટિક અલ્પાહાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
શાળા પ્રવેશોત્સવ નિમિત્તે હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ અંતર્ગત ગુજરાત સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને યોજનાઓ વિશે તથા યોઞાજલિ કેળવણી મંડળ દ્વારા મળતી શૈક્ષણિક સહાય વિશે વિવિધ વક્તાઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી તથા શાળા માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ વ્યસનોથી દૂર રહીને ઉમદા શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવી સમાજ અને શાળાનું નામ રોશન કરે તેવા શુભઆશિષ પાઠવવામાં આવ્યાં હતાં.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

Back to top button
error: Content is protected !!