
તા. ૦૬. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ:દાહોદ જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓની બઢતી થતાં પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી
દાહોદ જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓની બઢતી થતાં તેઓને બઢતીની સાથે સાથે એકને દાહોદમાંજ અને અન્ય એકને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કરવાના હુકમો સાથે જિલ્લાના પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી
દાહોદ જિલ્લાના પોલીસ વિભાગમાં બિન હથિયાર ધારી પોલસી કર્મચારી તરીકે ફરજ બજાવતાં શાંતિલાલ ગણપતભાઈ પસાયા અને કલાભાઈ વિછીયાભાઈ વહોનીયાની બઢતીના હુકમો સાથે શાંતિલાલને દાહોદમાં બઢતીનો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે કલાભાઈને



