BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી હાલોલ હાઇવે રોડ બસ ડેપો પાસેની નૂરાની મસ્જિદ તેમજ નવજીવન હાઈસ્કૂલ પાસે થી જીવના જોખમે રોડ કોર્સ કરતાં માસુમ બાળકો સ્પીડ બ્રેકર મુકવાની માંગ.

બોડેલી હાલોલ રોડ ઉપર રોજના અસંખ્ય વાહનો ની અવર-જવર જોવા મળે છે જેમાં કેટલાક આડે ઘડ ચાલતા વાહનો થી માસુમ ભૂલકાઓનું તેમજ રોજિંદા અવર-જવર કરતાં લોકોનું રોડ ક્રોસ કરવાનું ભયજનક છે.
આ બાબતે પી.ડબ્લ્યુ.ડી વિભાગ નિંદ્રા માંથી જાગે અને અકસ્માત નાં સર્જાય તે માટે
વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકે તેવી લોકોને ગંભીર માંગ ઉઠી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




