GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીના નાની વાવડી કબીર આશ્રમ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

MORBi:મોરબીના નાની વાવડી કબીર આશ્રમ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નાની વાવડી ગામે કબીર આશ્રમ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી કિશનચંદ્ર ઉર્ફે કિશોરભાઈ નારણભાઈ વાઘેલા, દિપકભાઈ પોપટભાઈ ટુંડીયા, દિનેશભાઈ આલાભાઈ મકવાણા અને મહેશભાઈ ભોજાભાઈ ઉભડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.