MAHISAGARSANTRAMPUR
રાણીજીની પાદેડી ગામે નાયબ કલેકટર સંતરામપુર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

સંતરામપુર તાલુકાનો સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી રાણીજીનીપાદેડી ગામે આવેલ હાઈસ્કુલ ખાતે નાયબ કલેકટર ને પ્રાન્ત અધિકારી સંતરામપુર ની ઉપસ્થિતિ માં કરવામાં આવી.
અમીન કોઠારી :- મહીસાગર
આ પ્રસંગે નાયબ કલેકટર નાં શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મામલતદાર.તાલુકાવિકાસ અધિકારી.પોલીસ ઇન્સ્પેકટર ડીડોર.સરપંચ.સભયો.તાલુકા જીલ્લા પંચાયત સભ્યો.તાલુકાપંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઈ.ભરતપટેલ.શાતિલાલપટેલ.શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો.બાળકો.ગગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો નાં હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.




