DAHODGUJARAT

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે બ્રહમાકુમારીએ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજને રાખડી બાધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી 

દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે બ્રહમાકુમારીએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

તા.૧૯. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે બ્રહમાકુમારીએ મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજને રાખડી બાધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

દાહોદ. રક્ષાબંધનના તહેવાર ને અનુલક્ષીને દાહોદ ખાતે આવેલ પ્રજાપિતા બ્રહમાકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધાલય દાહોદ દ્વારા કેન્દ્ર સંચાલક બ્રહમાકુમારી કપિલા બેન તથા કેન્દ્ર ની બ્રહમાકુમારી બહેનો દ્વારા રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજને રાખડી બાધી હતી સાથે સાથે રામાનંદ પાકૅ સેવા સમિતિ દાહોદ ના સભ્યો ને તથા પરિવાર જનો ને રાખડી બાધી બ્રહમાકુમારી કપિલા બેને રક્ષાબંધન નુ મહત્વ સમજાવ્યુ હતુ આ પ્રસંગે જગદીશદાસજી મહારાજે બ્રહમાકુમારીઝ બહેનો તથા ઉપસ્થિત પરિવાર ના સભ્યો ને આશીર્વાદ આપ્યા હતા

Back to top button
error: Content is protected !!