
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના લીંબોદરા ગામે 70 ફુટ કુવામા ભેંસ ખાબકતા મોત, ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું
મેઘરજ તાલુમાં લીંબોદરા ગામે 70 ફુટ કુવામાં ભેંસ ખાબકતા મોત નીપજ્યું પરિવારમાં શોક નો માહોલ
મંગળવાર ના રોજ વહેલી સવારે ૫ વાગે મેઘરજ તાલુકા ના લિંબોદરા ગામના ડામોર મોહનભાઈ મણાભાઈ ની ભેંસ કુવામાં પડતા મોડાસા ફાયર ને જાણ કરવામાં આવી પરંતુ ૭૦ ફૂટ ખાલી કુવામાં ભેંસ પડતા ભેંસ નું મૃત્યુ થયું હતું મૃત્યુ પામેલ ભેંસને કુવામાંથી મોડાસા ફાયર ની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી .પરિવાર માં શોક ની લાગણી





