GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના સજનપર ગામે સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

TANKARA:ટંકારાના સજનપર ગામે સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

 

ટંકારાના સજનપર ગામની સીમમાં વાડીમાં સગીરા એ ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારાના સજનપર ગામની સીમમાં મગનભાઈ માવજીભાઈ જીવાણીની વાડીમાં રહેતી નિરાલી પપ્પુભાઈ ડામોર (ઉ.૧૬)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!