GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO
જામજોધપુર-લોકો ક્યાં બેસે?બસ સ્ટેન્ડમાં પાર્કીંગ

જામ
જામ-જોધપુર માં મીની બસસ્ટેન્ડ માં મુસાફરોને બેસવાને બદલે વાહનો પાર્કિગ કરવામાં આવે છે મુસાફરો ને બસસ્ટેન્ડ ની બહાર ઉભવુ પડે છે મીની બસસ્ટેન્ડ નીઅંદર વાહનો નો ખડકલો થઈ જાય છે ઢોર આંટા મારતા હોય છે તેમજ ચારેકોર કચરો પડ્યો હોઈ સાફ સફાઈ પણ થતુ નહો હોઈ આજુ બાજુ ગંદકી ફેલાય છે વાહન પાર્કિગ ને કારણે તેમજ ગંદકી મુસાફરો અંદર બેસવા જઈ શકતા નથી જેથી વાહનો પાર્કિંગ ન થાય અને ઢોર અંદરન પ્રવેશે તે માટે લોખંડની આડી રેલી કરવી જોઈએ અને આ અંગે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાય તેવી માંગ જામજોધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ જમન ભાઈ કંટારીયા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ હરેન્દ્ર ભાઈ રાબડીયા દવારા કરવામાં આવેલ છે





