GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ફાયરીંગ અને શરીરસબંઘી ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જેલહવાલે
MORBI:મોરબીમાં ફાયરીંગ અને શરીરસબંઘી ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જેલહવાલે
મોરબી શહેરમાં અવારનવાર શરીર સંબંધી અને ફાયરીંગના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ જેલ ધકેલવામાં આવ્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી તેમજ ફાયરીંગના ગુનામાં પકડાયેલ અસામાજિક ઇસમ મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૮) રહે ઉમિયા સર્કલ યદુનંદન ૧ મોરબી વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલતા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી એ ડીવીઝન પોલીસે પાસા વોરંટની બજવણી કરી મહિપતસિંહ જાડેજાને અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે