GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારાના ભુતકોટડા નિવાસી સ્વ,ઉજીબેન પ્રેમજીભાઈ ભાગીયાનું દુઃખદ અવસાન
TANKARA: ટંકારાના ભુતકોટડા નિવાસી સ્વ,ઉજીબેન પ્રેમજીભાઈ ભાગીયાનું દુઃખદ અવસાન
મોરબી : ભૂતકોટડા નિવાસી ઉજીબેન પ્રેમજીભાઈ ભાગીયા(ઉ.વ.107) તે રવજીભાઈ, જાદવજીભાઈ, સ્વ.જસમતભાઈ, અરજણભાઈ તથા કે.પી.ભાગીયા ( પૂર્વ કારોબારી ચેરમેન- મોરબી નગરપાલિકા, પૂર્વ ડિરેક્ટર-એપીએમસી, ટ્રસ્ટી- હરિહર અન્ન ક્ષેત્ર, ડિરેક્ટર- ખેતી વિકાસ બેન્ક)ના માતૃશ્રીનું તા.26ના રોજ અવસાન થયેલ છે.