BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર બનાસકાંઠા જિલ્લાની હેન્ડબોલ ભાઈઓ સ્પર્ધા આદર્શ કેમ્પસ મુકામે યોજાઈ.

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી પવાયા અને શ્રીમતી પી.એસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર હેન્ડ બોલ ભાઈઓ પ્રથમ નંબર અને હેન્ડ બોલ બહેનો તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓને અને કોચ ડૉ વિરજીભાઈ આર ચૌધરી સંસ્થાના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી શિક્ષણમંત્રી શ્રી અને આચાર્યશ્રી અભિનંદન પાઠવ્યા હતા.




