નવસારી મહાનગરપાલિકાની કચેરીઓમાં શનિ,રવિ તેમજ જાહેર રજાઓ દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે
MADAN VAISHNAVJanuary 30, 2025Last Updated: January 30, 2025
6 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ આથી નવસારી મહાનગરપાલિકાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેની વેરા વસુલાતની કામગીરી શરૂ કરવામા આવેલ છે. જે અન્વયે બાકી મિલકત વેરા માટે નવસારી મહાનગરપાલિકાની તમામ કચેરીઓ આગામી શિન-રવિ તેમજ જાહેર રજાના દિવસોએ પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે. જેની તમામ નાગરીકોએ નોંધ લેવા વિનંતી છે.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVJanuary 30, 2025Last Updated: January 30, 2025