GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન કરી જેલ હવાલે

MORBI:મોરબી અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન જેલ હવાલે

 

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ જેલ હવાલે કરતી એ ડીવીઝન પોલીસ.


મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયરાજભાઇ જીવણભાઇ સવસેટા (ઉ.વ.૨૪) રહે.દેવગઢ તા.માળીયા(મી) વાળા વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!