GUJARATSURENDRANAGARWADHAWAN

દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.

તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત, નાટક, તબીબી, કાયદા, શિક્ષણ)માં પોતાનું આગવું પ્રદાન કરનાર તમામ બ્રહ્મરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતાં જેમાં આરોગ્ય ક્ષેત્રે ડો (વૈદ્ય) અક્ષય રાવલને “ધન્વંતરિ પુરસ્કાર ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!