GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.રંજનબેન રમેશચંદ્ર ભટ્ટનું  દુઃખદ અવસાન – બેસણુ

MORBI:મોરબી સ્વ.રંજનબેન રમેશચંદ્ર ભટ્ટનું  દુઃખદ અવસાન – બેસણુ

 

 

બેસણું……..
ઔ.ગુ.સા.ચારસો ના ખાખરાળા નિવાસી રમેશચંદ્ર બાલાશંકર ભટ્ટ ના ધર્મ પત્ની રંજનબેન રમેશચંદ્ર ભટ્ટ ઉ.વ.72 તે દિલીપભાઈ વડોદરા, મનોજભાઈ, અને કેતનભાઈ મોરબી ના માતુશ્રી તા.10/2/2025 સોમવારે કૈલાસવાસી થયેલ છે તેમનુ બેસણું તા.13/2/2025 ને ગુરુવારે સાંજે 3 -00 થી 5 – 00 સુધી . સ્થળ – ખાખરાળા તેમના નિવાસસ્થાને
રમેશચંદ્ર બાલાશંકર ભટ્ટ 99090 88741 દિલીપભાઈ આર. ભટ્ટ 98256 35339 મનોજભાઈ આર. ભટ્ટ 99092 09484 કેતનભાઈ આર. ભટ્ટ 99136 23250

Back to top button
error: Content is protected !!