KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના બે વકીલોને સન્માનિત કરાયા

તારીખ ૧૬/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ કાલોલ દ્વારા શનિવાર ના રોજ રાત્રે 8:00 કલાકે કારોબારી મિટિંગમાં જ્ઞાતિના ભાઈ હિનલકુમાર મહેશભાઈ શાહ તથા રિંકેશકુમાર સુભાષભાઈ શેઠ આ બંને વકીલ ને નોટરી માટેની ગવર્મેન્ટ દ્વારા પરમિશન મળી અને જ્ઞાતિનું નામ રોશન કરવા બદલ તેમને કારોબારી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.







