GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.જયંતીલાલ બચૂલાલ નર્મદાશંકર ત્રિવેદી નું દુઃખદ અવસાન – બેસણું

MORBI:મોરબી સ્વ.જયંતીલાલ બચૂલાલ નર્મદાશંકર ત્રિવેદી નું દુઃખદ અવસાન – બેસણું

 

 

મોરબી ના સામાજિક કાર્યકર ના પિતાશ્રી નું દુઃખદ અવસાન મોરબી ની શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન ના પ્રમુખ અને જિલ્લા કમિટી મેમ્બર પરેશભાઈ ત્રિવેદી ના પિતાશ્રી જયંતીલાલ ( બચૂલાલ નર્મદાશંકર ત્રિવેદી) નું તા.૧૫ /૦૩/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયું છે સદ્દગત નું બેસણું તા.૧૭ માર્ચ સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન શ્રી પરશુરામધામ, નવલખી રોડ, બાયપાસ બ્રિજ નજીક મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!