GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટનાં પેન્શનરો માટે વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષ માટે ઇન્કમ ટેક્ષ-TDS ની યાદી રજુ કરવા સૂચના

તા.૧૭/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પેન્શન ચુકવણા કચેરી, રાજકોટ ખાતેથી પેન્શન મેળવતા રાજકોટ જિલ્લાનાં પેન્શનરોને જણાવવામાં આવે છે કે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે જેમની પેન્શનની અંદાજીત આવક રૂ.૧૨,૭૫,૦૦૦થી વધુ થતી હોય તેવા પેન્શનરોએ પોતાનાં સંભવિત રોકાણોની વિગતોનું નિયત ફોર્મ, પાન કાર્ડની નકલ સાથે તા.૦૫/૦૪/૨૦૨૫ સુધીમાં પેન્શન ચુકવણા કચેરી, રાજકોટ ખાતે રજુ કરવાના રહેશે તેમ તિજોરી અધિકારી શ્રી પી.એમ.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!