BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કરાય

5 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર બનાસકાંઠા પટેલ કોલેજ એન.સી.સી યુનિટના વિદ્યાર્થીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલી ઘર વિતરણ કરાય.રાષ્ટ્રીય સેવા યોજના બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી.પવાયા & શ્રીમતી પી.એસ.પવાયા સાયન્સ કોલેજ, પાલનપુર ના NSS યુનિટ હેઠળ પાણીના કુંડા અને ચકલી ઘર નો વિતરણ કરવામાં આવેલ આમ,આ સમગ્ર કાર્યક્રમ NSS પોગ્રામ ઓફિસર ડૉ.વિરજીભાઈ આર.ચૌધરી તથા આચાર્ય શ્રી યોગેશભાઈ કે પટેલ ના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવ્યો હતો.



