GUJARATMODASA

મોડાસાના મહાદેવપુરા વિજતાર તૂટવાની ઘટના બાદ આગ ભભૂકતા 5 પશુ દાઝ્યા, ઘાસ ચારો પણ આગની જપેટમાં 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસાના મહાદેવપુરા વિજતાર તૂટવાની ઘટના બાદ આગ ભભૂકતા 5 પશુ દાઝ્યા, ઘાસ ચારો પણ આગની જપેટમાં

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે ઘર આગળ ઝાડનું ડાર ૧૧ કે.વીના વીજતાર તાર પર પડતા આગની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ મોડાસાના મહાદેવપુરા વિજતાર તૂટવાની ઘટના બાદ આગઆગની ઘટનામાં 5 પશુ દાઝ્યા હતા ગામ માંથી પસાર થતી ૧૧ કે.વીના વીજતાર પર ઝાડનું ડાડું પડતા આ આગની ઘટના બની હતી ઘટનામાં એક બળદ ગાડું,ઘાસ ચારો પણ આગમાં ભૂંજાયો છે મોડાસા ફાયર ટીમને જાણ થતા ઘટના સ્થળે પોંહચી હતી અને ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો.હતો આગની ઘટના થી ખેડૂત ને નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો

Back to top button
error: Content is protected !!