વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૨: નવસારી જિલ્લા રોજગાર વિનીમય કચેરીનું સ્થળાંતર કરી ખાનગી ભાડાના મકાન ખાતે હાલ કચેરી કાર્યરત કરવામાં આવેલ છે. જેથી રોજગાર કચેરીને લગતા તમામ પ્રકારનાં પત્ર વ્યવહાર નવા સરનામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સેન્ટ્રલ આર્કેડ ભવન, દુકાન નં.૫૨૪-૫૨૭, પાંચમો માળ, રામજી મંદિર સામે, દુધીયા તળાવ, ડીજીવીસીએલ પાવરહાઉસ નજીક, નવસારી- ૩૯૬૪૪૫ ફોન નં.૦૨૩૬૭ ૨૩૪૭૨૩ ઇમેઇલ આઇડી :- employment.nvs@gmail.com, employmentnavsari@gmail.com પર કરવા નવસારી જિલ્લા રોજગાર અધિકારી(જન)ની અખબારી યાદીમાં જણાવાયું છે.
Sorry, there was a YouTube error.
Follow Us