GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા સજા પામેલા આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કરતી પોલીસ

TANKARA:ટંકારા સજા પામેલા આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કરતી પોલીસ

 

 

ટંકારા પંથકમા રહેતા સજા પામેલ આરોપીને પકડી મધ્યસ્થ જેલ-રાજકોટ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સજા પામેલ તેમજ પકડવા વોરંટ વાળા ઇસમોને તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન રાજકોટની કોર્ટ દ્રારા ફોજદારી કેશ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઇ મગનભાઈ વામજા રહે. લજાઇ ગામ તા-ટંકારા જી-મોરબી વાળાને ધી નેગોશીયલ ઇન્સ.એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જેના કામે આરોપી નામદાર કોર્ટમા હાજર થયેલ ન હોય જેથી આરોપીનુ નામદાર રાજકોટ કોર્ટનાઓએ આરોપીનુ ફરતુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે હકિકત મેળવી આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!