નરેશપરમાર.કરજણ,
વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટ્યો,
પાદરા ના મુજપુર પાસે મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો વાહનો મહીસાગર નદી માં પડયા.અનેક વાહનો પાણીમાં ખાબક્યા
વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજના બે કટકા, 2ના મો*ત મહીસાગરમાં 4 વાહન પડ્યા, ૩ લોકોનું રેસ્ક્યુ કરાયું મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો વાહન વ્યવહાર ખોરવાયો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે