GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા કોંગ્રેસ સમિતિએ રાજકોટ થી કારીગર બોલાવીને બ્રીજ નીચે સ્ટ્રીટ લાઈટ આજે ચાલુ કરાવી

TANKARA:ટંકારા કોંગ્રેસ સમિતિએ રાજકોટ થી કારીગર બોલાવીને બ્રીજ નીચે સ્ટ્રીટ લાઈટ આજે ચાલુ કરાવી
ટંકારા પાસે બ્રીજ નીચે સ્ટ્રીટ લાઈટ છેલ્લા 20 દિવસ થી બંધ હતી. જેથી કોંગ્રેસ સમિતિએ રાજકોટ થી કારીગર બોલાવીને આજે ચાલુ કરાવી
ટંકારા બ્રિજની લાઈટનું કામ ચાલુ કરાવેલ છે આ કામ ચાલુ કરવા માટે કોંગ્રેસ દ્વારા ઘણી રજૂઆત કરવામાં આવેલ હતી જે આજે કોંગ્રેસની મહેનત ફળી છે . કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા ભુપત ગોધાણી. દુષ્યંત ભૂત ટંકારા તાલુકા કોંગ્રેસ મહામંત્રી .કોંગ્રેસ આગેવાન મહેશ રાજકોટિયા. કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારી. કોંગ્રેસ આગેવાન ફિરોજ દધોરીયા સાથે રહી ને કામગીરી ચાલુ કરાવેલ છે.









