BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના સમરસ હમીરપુરા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું

17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અંદાજે રૂપિયા તેર લાખના ખર્ચે નિર્માણ થયેલ સમરસ હમીરપુરા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ ગુ.પ્રદેશ ભાજપ અગ્રણી રેખાબેન ચૌધરી જિ.ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા‌ ના વરદહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જિ.ગ્રા.વિ.એજન્સી નિયામક R.I.શેખ , ટીડીઓ રમેશભાઈ ચૌધરી, સરપંચ દોલીબેન લક્ષ્મણભાઈ ચૌધરી, ડે.સરપંચ પરથીભાઈ ચૌધરી, તા.પં.પુવૅ.પ્રમુખ પરથીભાઈ ગોળ,તા.ભાજપ પુવૅ.પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, મહામંત્રી લાલાજી ઠાકોર, અગ્રણી ગોવિંદભાઈ આર.ચૌધરી એદ્રાણા, રતુભાઈ ગોળ નરેન્દ્રભાઈ પંચાલ , સહિત જિલ્લા, તાલુકા ના આગેવાનો, પદાધિકારીઓ, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તા.પં.કમૅચારી ધિ.ગ્રા.સ.મં.મેનેજર અભેરાજભાઈ ચૌધરી, તલાટી પુષ્કરભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ જે.ચૌધરી એ કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!