કેશોદ દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ અંગે સલામતીના પગલાં

કેશોદ દ્વારકાધીશ માર્કેટ બિલ્ડિંગ અંગે સલામતીના પગલાં
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
કેશોદ : નગરપાલિકા વિસ્તારના વેરાવળ રોડ પર આવેલી દ્વારકાધીશ માર્કેટની અધિકારીશ્રી દ્વારા સ્થળ તપાસ દરમિયાન સદરહુ ઈમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું જણાયેલ છે. 