GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

અમુક વિજચોરોને ૪૪૦ વોલ્ટનો ઝટકો?!?

જામનગરના વિજચોરીના ત્રણ કેસના એકજ આરોપીને કોર્ટે નોંધપાત્ર સજા અને દંડના હુકમ કર્યા છે

જામનગર (ભરત ભોગાયતા)

 

નવાગામ ઘેડમાં રહેતા સલીમ ઓસમાણભાઇ સફિયા સામે વિજચોરીના ત્રણ કેસ નોધાયા હતા
જેમાં
એફ આર આઇ ૨૧૨૦/૨૦૦૦
કેસ નંબર ૪૯૯/૨૦૨૧
વીજબીલ ૨૦૪૭૩૮
સજા બે વરસ જેલ
દંડ ૧૨૨૮૪૩૪

એફઆરઆઇ ૧૮૪/૨૦૨૦

કેસ નંબર ૪૯૮/૨૦૨૧

વિજબીલ ૨૪૭૧૧૮

જે કેસ ની તપાસ ફોજદાર એમ.કે.અપારનથી ચલાવી રહ્યા હતા

આ પેધી ગયેલા વિજચોરને છ છ ગણો દંડ અને કેદની સજા થતા વિજચોરી કરનારાઓ ને કરંટ લાગ્યા છે
જામનગરના નવાગામ ઘેડના આ વિજચોરી કેસમાં કુલ 03 કેસ માટે એક જ આરોપી ને ત્રણેય કેસ મા જામનગર સેશન્સ કોર્ટ શ્રી R P Mogera sir કોર્ટ મા તારીખ 22/7/2025 રોજ સજા પડેલ છે.
ખાસ કરીને વિજચોરીના કેસમાં વધુ ઝડપી કેસ ચાલતા થયા અને નોંધપાત્ર સજા અને અનેક ગણા દંડ થતા પીજીવીસીએલ જામનગર સર્કલના ટેકનીકલ સ્ટાફ અને જી ઇ બી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફનો ઉત્સાહ બેવડાયો છે.

__________

આ ઉપરોક્ત બાબત જે અત્રે ઉલ્લેખનીય છે તેમાં ખંભાળિયા સેશન્સ કોર્ટ મા હેમત ભાયા ગોજીયા રે.સંજયનગર મુ.જામખંભાળીયા વિજમીટર ધરાવતો ન હતો અને કેસ થયેલો જેમાં જીયુવીએનએલ પો.સ્ટે.ના જમાદાર રણજીતસિંઘ લુબાનાની આ કેસમાં ઝીણવટભરી અનર તલસ્પર્શી તપાસ હતી તેમા પણ વિજચોરી કરનાર આરોપીને ૩ વરસની સજા પડી છે અને 6 ગણો દંડ થયો હતો

_____________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Back to top button
error: Content is protected !!