BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર બનાસકાંઠા ખાતે ફરસાણ એસોસિએશન ના પ્રમુખે તહેવારો માં ફરસાણની શુદ્ધતા અંગે ની જાણકારી આપી

8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર બનાસકાંઠા ખાતે ફરસાણ એસોસિએશન ના પ્રમુખે તહેવારો માં ફરસાણની શુદ્ધતા અંગે ની જાણકારી આપી.પાલનપુર સ્વીટ ફરસાણ અંગે ની જાણકારી આપતાં બનાસકાંઠા એસોસિયેશન ના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ પટેલે ના જણાવ્યું હતું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તથા સાથે પવિત્ર ધાર્મિક તહેવારો પણ હોય છે તે દરમિયાન લોકો ને શુદ્ધ ફરાળી તથા ફરસાણ મળી રહે તે અંગે ની માહિતી આપતાં જણાવ્યું કે ફરસાણ જેવા કે કાજુકતરી,મિક્ષ હલવા મિઠાઈ, પેંડા, શુધ્ધ માવો અને અનેકવિધ વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ થતી હોય છે પરંતુ આ અંગે શુદ્ધ અને સ્વચ્છ મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.તેઓ કોઝી ખાતે આવેલ શક્તિ સ્વીટ એન્ડ નમકીન માર્ટ ધરાવે છે અને ઉમદા સ્વભાવ સાથે લોક હિતાર્થે આ અંગે ની જાણકારી આપતાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!