BANASKANTHAGUJARATPALANPUR
શ્રાવણ મહિનામાં ચોથા સોમવારે હાથીતરા મહાદેવ મંદિરે અને પાલનપુર માં પાતાળેશ્વર મંદીર ભક્તો માટે ફરાળી ભજીયા નો પ્રસાદ આપવામાં આવ્યું
20 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રાવણ મહિનામાં ચોથા સોમવારે હાથીતરા મહાદેવ મંદિરે અને પાલનપુર માં પાતાળેશ્વર મંદીર ભક્તો માટે ફરાળી ભજીયા નો પ્રસાદ આપવામાં આવ્યું
સાંજે પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથા સોમવારે જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અને રામ ચંદ્રેએસ ગોવિંદાના સહયોગથી
પાલનપુર ના ઐતિહાસિક પાતાળેશ્વર મંદીર શ્રાવણ મહિના ચોથા સોમવારે મંદિરમાં ભક્તો માટે ફરાળી ગોટા નું પ્રસાદ આપવામાં આવ્યો તથા. હાથીતરા મહાદેવ મંદિરમાં ભક્તો માટે ફરાળી ગોટા નો પ્રસાદ આપવામાં આવ્યો સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા સાહેબ. ભાવેશભાઈ પરીખ. રિતિક પટણી. સેવા આપી હતી