જૂનાગઢ શહેરમાં ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શહેરમાં ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વીમેન દ્વારા સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈન ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ શહેરમાં આવેલ ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.